News of Thursday, 19th July 2018

ઉત્તર-પશ્ચિમ નાઈજિરિયાના ગામોમાં હુમલામાં 30 મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ નાઈજિરીયાના ગામમાં હુમલા દરમ્યાન ઓછામાં ઓછા 30 લોકોના મોત નિપજ્યા છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઘાતક હુમલો મવેશી ચોરી અને અપહરણ કરનાર લોકોએ કર્યો છે જામફરા રાજ્યના મારાદુન  જિલ્લાના પાંચ ગામોમાં મંગળવારના રોજ બપોર પછીના સમયે આ ઘાતકી હુમલો થયો હતો લૂંટારૃઓએ અંધાધુંધ ગોળીબારી કરી હતી.

(6:13 pm IST)
  • દેશના અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં ચિંતાનો સામનો કરાવશે :ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાએ સચેત કરતા કહ્યું કે ક્રૂડતેલની વધતી કિંમત,વધતો ફુગાવો અને ચાલુ ખાતાની ખાદ્ય મુખ્ય ચિંતાનો વિષય છે access_time 12:55 am IST

  • કચ્છના ભચાઉમાં રાત્રે ભુકંપના આચકાઃ ભચાઉ નજીક ગઇ રાત્રે ૨ વાગે ૩.૪ની તીવ્રતાનો હળવો ભુકંપનો આંચકો આવ્યો હતો. વરસાદના ઝાપટા વચ્ચે ભુંકપના આચકાથી લોકો ભયભીત બન્યા હતા access_time 11:35 am IST

  • દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં રાજદ્રોહના આરોપમાં 179 લોકોની ધરપકડ :માત્ર બે લોકોને દોષિત સાબિત કરી શકાયા :કેન્દ્રીય ગૃહ મંત્રલાય દ્વારા સંસદને ઉપલબ્ધ કરાયેલ આંકડા પરથી સ્પષ્ટ થયું કે રાજ્યોની પોલીસ આરોપીઓ વિરુદ્ધ દોષ સાબિત કરવામાં નિષફળ નીવડી છે access_time 1:00 am IST