Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ખાશોગીની હત્યામાં સાઉદી ક્રાઉન પ્રિન્સની તપાસ થવી જોઇએઃ યૂએન રીપોર્ટ

યુએન દ્વારા રજુ કરવામા આવેલ ૧૦૦ પાનાના એક રીર્પોટ મુજબ ગયા ઓકટોબરમા પત્રકાર જમાલ ખાશોગીની હત્યાના મામલામાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમદ બિન સલમાનની ભુમિકાની તપાસ થવી જોઇએ.

યુએન રીપોર્ટ મુજબ આ વાતના પુરતા સબૂત છે કે ખાશોગીની હત્યા માટે સલમાન અને અન્ય વરિષ્ઠ અધિકારી જવાબદાર છે.

(11:44 pm IST)