Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઓસ્ટ્રેલિયા: સ્પર્મ ડોનરને હાઇકોર્ટે આપ્યો કાનૂની પિતાનો દરજ્જો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે ઓસ્ટ્રેલિયાની અદાલતે એક અજીબ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો છે હાઇકોર્ટમાં આદેશ મુજબ એક શખ્સે અદાલતમાં કેસ કર્યો હતો કે પોતાના સ્પર્મને આપ્યા બાદ તેને કાનૂની અધિકાર મળે અને અદાલતે સ્પર્મ ડોનરનું નામ બાળકીના જન્મ પ્રમાણપત્ર પર લખાવ્યું અને એ સાથોસાથ સ્પર્મ ડોનરને હવે કાનૂની પિતાનો દરજ્જો પણ મળશે.

(6:06 pm IST)