Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઓનલાઇન લાલચમાં આવીને કિશોરીએ કરી બેસ્ટ ફ્રેન્ડની હત્યા

નવી દિલ્હી: અમેરિકામાં એક કિશોરીએ 90 લાખ ડોલર એટલે કે અંદાજે 65 કરોડ રૂપિયાની લાલચમાં આવીને પોતાની બેસ્ટ ફ્રેન્ડની હત્યા કરી દેવામાં આવી છે આ મામલે તપાસ કરતા અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અલાસ્કાની રહેવાસી 18 વર્ષીય ડેનાલી બ્રેહમરની ઇન્ડિયાના નિવાસી 21 વર્ષીય ડેરિન શિલિમરથી  ઓનલાઇન મિત્રતા  થઇ હતી અને તેને જણાવ્યું હતું કે જો તેના બેસ્ટ ફ્રેન્ડની હત્યા કરી દેશે તો 90લાખ ડોલરની રકમ આપશે. અને આ મોટી રકમ માટે તેને પોતાની બેસ્ટ ફ્રેન્ડની હત્યા કરી દીધી હતી.

(6:04 pm IST)