Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

નવી ડીશ ખાવાનો ભય ડાયાબિટીસને આવકારી શકે છે

નવી દિલ્હી: નવા ભોજન સંબંધિત ડર કોઈ પણ વ્યક્તિના આહાર ખોરાક ગુણવતા પર પ્રતિકૂલ પ્રભાવ પેદા કરી શકે છે અને હદય રોગ તેમજ ડાયાબિટીસ ટાઈપ-2 જેવી જીવનશૈલીથી જોડાયેલ રોગનો જોખમ ઉભા કરી શકે છે ફૂડ નિઓફોબિયા ખાનપાન સંબંધી એક એવો વિકાર છે જેમાંથી વ્યક્તિ એવા વ્યંજનોને ચાખવા અથવા ખાવાની ના કહે છે જેનાથી તે પરિચિત નથી આ કારણોસર તેમને ડાયાબિટીઝ થવાનો ભય રહી શકે છે.

(6:03 pm IST)