Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ઓસ્ટ્રેલિયાના પહેલા રાજ્યમાં મળી ઈચ્છા મૃત્યુની માન્યતા

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા પ્રાંત હવે દેશનું એવું પ્રથમ રાજ્ય બની ગયું છે જ્યાં ઈચ્છા મૃત્યુને વૈધાનિક દરજ્જો આપવામાં આવી રહ્યો છે અસાધ્ય બીમારીથી પીડિત હવે કાનૂની રૂપથી ડોક્ટરથી જીવલેણ દવા લઇને પોતાનું જીવન પૂરું કરી શકે છે. આ કાનૂન બુધવારથી અમલમાં મુકવામાં આવશે આ નિયમ હેઠળ બીમારીથી પીડાતા લોકો પોતાના ઈચ્છા મૃત્યુની માંગ હોસ્પિટલમાં ડોકટરોદ્વારા કરી શકશે.

(6:02 pm IST)