Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

ચીનમાં માદક પદાર્થ બનાવવા પર પાંચને મોતની સજાની સુનવણી

નવી દિલ્હી: ચીનના હુનાન પ્રાંતની એક અદાલતે માદક પદાર્થ બનાવનાર એક પરિવહનના પાંચ આરોપીને મોતની સજાની સુનવણી કરી છે એક સ્થાનિક અદાલતે મંગળવારના રોજ આ અંગે નિર્ણય સંભળાવતા જણાવ્યું હતું કે આ મામલે 20 લોકોને જુલાઈ 2016પછી 1.2 ટન નશીલી દવા બનાવવા અને તેની હેરફેર માટે આરોપી સાબિત કરીને આ સજાની સુનવણી કરવામાં આવી છે.

(6:01 pm IST)