Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

દિવસમાં 4 થી 10 વખત પેશાબ કરનારી વ્યકિતનું સ્વાસ્થ્ય સારું ગણાય

તમારી યુરિન કરવાની આદત તમે નોર્મલ છો કે બીમાર તેના સંકેત આપે છે. એસ્ટ્રેલિયાના ડો. ઈવલિન લુઈને જણાવ્યું કે દિવસમાં 4 થી 10 વખત યુરિન જનારી વ્યકિતનું સ્વાસ્થ્ય સારું ગણાય. તમે યુરિનને રોકીને બ્લેડરને ટ્રેઈન કરી શકો છો. આ માટે તમે 5 મિનિટ સુધી પેશાબ રોકવાથી શરૂઆત કરી શકો છો. જો તમારે વારંવાર પેશાબ માટે જવું પડતું હોય, તરસ વધારે લાગે તો ડાયાબિટિસ હોઈ શકે છે.

(12:52 pm IST)