Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અગમ્ય કારણોસર મહિલાએ સાત વર્ષીય પુત્ર સાથે લગાવી છલાંગ

નવી દિલ્હી: મૈનહટ્ટનની એક હોટલમાં એક મહિલાએ પોતાના સાત વર્ષના બાળક સાથે છલાંગ લગાવી હોવાનું જાણવામાં આવી રહ્યું છે આ ઘટનામાં બન્ને મોતને ભેટ્યા છે કાનૂન પ્રવતર્ન અધિકારીએ જણાવ્યું કે આ ઘટનાના એક દિવસ પહેલા ગોથમ હોટલમાં એક દંપતી આવ્યું હતું અને આ બંનેની વચ્ચે બાળકના સંરક્ષણને લઈને વિવાદ ચાલી રહ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું હતું અને માતાએ તેમના સાત વર્ષના પુત્ર સાથે છલાંગ લગાવતા બંને મોતને ભેટ્યા છે.

(7:42 pm IST)