Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

દક્ષિણ સુડાને 200થી વધુ બાળકોને સશસ્ત્ર સમૂહથી મુક્ત કર્યા

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું છે કે યુદ્ધથી પ્રભાવિત થયેલ દક્ષિણ સુડાનમાં સશસ્ત્ર ગુટોએ  200તજો વધુ બાળકોને મુક્ત કરી દીધા છે સંયુક્ત રાષ્ટ્રના ઉપપ્રવક્તા ફરહાન હકે જણાવ્યું છે કે આ વર્ષે બાળકોની મુક્ત કરવાની આ ત્રીજી ઘટના છે  અને તેની સાથે અત્યાર સુધીમાં મુક્ત કરવામાં આવેલ બાળકોની સંખ્યા વધીને 806એ પહોંચી ગઈ છે.હકે વધુમાં જણાવ્યું કે આવતા મહિનામાં પણ બાળકો મુક્ત થાય તેવી આશા જણાઈ રહી છે અને કુલ  મળીને બાળકોની સંખ્યા1000થી વધુની થઇ શકે છે.

(7:40 pm IST)