Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

અમેરિકાની શાળામાં ગોળીબારીમાં 10મોતને ભેટ્યા

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં એક શાળામાં થયેલ એક ગોળીબારીમાં ઓછામાં ઓછા 10લોકોના મોત નિપજ્યા છે જેમાં વધારે પડતા બાળકોનોજ સમાવેશ થાય છે આ ઘટના લગભગ ત્યાંથી 50 કિલોમીટર દૂર સાંતાની હાઈસ્કૂલમાં બની હતી અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત નિપજ્યા છે ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

(7:40 pm IST)