Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

તપાસમાં કલીન ચિટ મળ્યા પછી ટ્રમ્પએ શેયર કર્યુ જીઓટી થીમ પર મીમ

અમેરીકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રુસી દખલ પર વિશેષ વકીલ રીપોર્ટ મ્યુલરની તપાસમાં કલીન ચીટ મળ્યા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ગેમ ઓફ થ્રોન્સ થીમ પર મીમ ટવીટ કર્યુ. ના સાંઠગાઠ ના અવરોધ નફરત કરવાવાળા અને અતિ વામપંથી ડેમોક્રેટસ ખેલ ખતમ આ પહેલા મ્યુલર દ્વારા તપાસને ટ્રમ્પએ રાજનીતીનુ સૌથી મોટુ છળ બતાવ્યુ હતુ.

(12:08 am IST)