Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રાષ્ટ્રપતિ ચૂંટણીઓમા રૂસની અપરાધિક ષડયંત્રને લઇને ટ્રમ્પને કલીન ચીટ

  વિશેષ વકીલ રોબર્ટ મ્યુલરએ પોતાની રિપોર્ટમા અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી (ર૦૧૬) મા રૂસની કોઇ આપરાધિક સાજીશથી ઇન્કાર કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કલીન ચીટ આપી છે. જો કે આ રીપોર્ટમા ટ્રમ્પના  કેંપેન અને રુસી તત્વો વચ્ચે વાતચીતનો જિક્ર છે જે અમેરીકી રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવીત કરવા માગતા હતા.

 

(12:06 am IST)
  • અમરેલી પંથકના ગામમાં કૂવામાં માટી કાઢી રહેલ ૨ શ્રમિકના કરૂણ મોત : કુવામાંથી માટી કાઢતા દોરડુ તૂટી જતાં ૨ શ્રમિકોના મોત : બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા : સાવરકુંડલાના હાથસણી ગામની ઘટના access_time 3:49 pm IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST