Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

વિશેષ તપાસનીશ વકીલ મ્યુલરને ટ્રમ્પએ હટાવવાની કોશિષ કરી હતીઃ રીપોર્ટ

                     ફોટોઃ  ૯ -  ( ડોનાલ્ડ ટ્રમ્પ )

અમેરીકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રુસી દખલ પર રજુ થયેલ રીપોર્ટમાં બતાવવામાં આવ્યુ હતુ કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મામલાની તપાસ કરવાવાળા વકીલ રોબર્ટ મ્યુલરને હટાવવા માટે વ્હાઇટ હાઉસના પૂર્વ વકીલ ડોન મેકગાનથી સંપર્ક કર્યો હતો. રીપોર્ટ પ્રમાણે મ્યૂલરની નિયુકતીની ખબર સાંભળ્યા પછી ટ્રમ્પએ કહ્યું આ મારી પ્રેસીડન્ટીનો અંત છે. ઙ્ગ

(12:04 am IST)