Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

અમેરીકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓમા રૂસી દખલ પર રીપોર્ટને રૂસએ ફગાવ્યો

અમેરીકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓમા રૂસી દખલની તપાસ રીપોર્ટને રૂસએ રદ કરતા કહ્યું છે કે વિશેષ વકીલ રોબર્ટ મ્યુલર રુસ વિરૂદ્ધ કોઇપણ પુરાવા રજુ કરવામાં નાકામ રહ્યા છે. રિપોર્ટમા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેંપને અને રુસી તત્વો વચ્ચે વાતચીતની જિક્ર કરેલ છે. જે રાષ્ટ્રપતિ ચૂંટણીને પ્રભાવીત કરવા માગતા હતા.

 

(12:03 am IST)