Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કાંગોમાં નાવડી પલ્ટી ખાતા 104ના મોત

નવી દિલ્હી: કાંગોમાં દક્ષિણ કિવુ પ્રાંતમાં એક નાવડી ડૂબી જવાના કારણે 104 લોકોના મોત નિપજ્યા છે આ ઘટનાની જાણકારી મળ્યા પછી કાગોનાં રાષ્ટ્રપતિ ફેલિક્સ તિષષેકેડી ઘટનાસ્થળે પહોંચીને સ્થાનિક અધિકારીઓથી ઘટના વિષે જાણકારી મેળવી રહ્યા છે આ પછી પડિતના પરિવારના સભ્યોને  મુલાકાત અર્થે બોલાવવામાં આવ્યા છે. આ નાવડીમાં 150 લોકો સવાર હાથ અને તે પૈકી 104 લોકો મોતને ભેટ્યા હોવાની માહિતી મળી રહી છે.

(6:15 pm IST)