Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

ભારતનો પાકિસ્તાનને ઝટકો: LOC પર કર્યો વ્યાપાર બંધ

નવી દિલ્હી: પુલવામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનથી સર્વાધિક વરિયતા પ્રાપ્ત રાષ્ટ્રનો દરજ્જો પરત  લીધા પછી સરકારે આજે એક મહત્વનું પગલું ભરતા જમ્મુ-કશ્મીરમાં નિયંત્રણ રાખવા માટે પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરની સાથે વ્યાપાર કરવા પર રોક લગાવી દીધી છે. ગૃહ મંત્રાલયે આપેલ માહિતી મુજબ આ આશય સાથે સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાન સહીત થોડા  નિયંત્રણ રાખનાર રેખાની મદદદથી વ્યાપારના માર્ગોનો ઉપયોગ અવૈધ હથિયાર,માદક પદાર્થ માટે કરવામાં આવી રહ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:14 pm IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • ચૂંટણી આયોગની ફ્લાઈંગ સ્ક્વોડે હેલિપેડ પર બીએસ યરદુરપ્પાના સામાનનું કર્યું ચેકીંગ : કર્ણાટકના શિવમોગ્ગામાં હેલિપેડ પર ભાજપ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી યરદુરાપ્પા અને કે,એસ,ઈશ્વરપ્પાના સામાનનું તલાસી લેવાઈ હતી access_time 1:24 am IST

  • સંસદના બન્ને સદનમાં બહુમતી હાંસલ કર્યા બાદ ભાજપ ધારા-370 ખતમ કરશે :ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે એમ પણ કહ્યું હતું કે હાલની લોકસભા ચૂંટણીનો મુખ્ય મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષા છે access_time 12:54 am IST