Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સફરજનના વજન બરોબર છે આ બાળકનું વજન: માતાનું દૂધ પીવડાવવા માટે રૂનો ઉપયોગ કરવામાં આવે છે

નવી દિલ્હી: જાપાનમાં જન્મેલ એક બાળકનું વજન સફરજનના વજન બરોબર છે  ઓક્ટોબર જ=મહિનામાં જન્મેલ આ બાળક દુનિયાનું સૌથી ઓછું વજન ધરાવનાર બાળક હતું આ બાળકનું વજન માત્ર 258 ગ્રામ હતું ડોક્ટરોએ તેને સઘન તપાસમાં રાખીને તેને દૂધ પીવડાવવા માટે રૂનો સહારો લીધો છે અને ક્યારેક ટ્યુબનો પણ ઉપયોગ કરવામાં આવતો હતો.

(6:12 pm IST)