Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

અર્થવ્યવસ્થાને બચાવવા માટે 56 અરબ ડોલરનો ખર્ચ કરશે ઓસ્ટ્રેલિયા

નવી દિલ્હી:ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય બેંક અને સરકારે ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના ઝટકાને ઓછો કરવા માટે અર્થવ્યવસ્થામાં 100 અરબ ઓસ્ટ્રેલિયાઈ ડોલર એટલે કે 56 અરબ ડોલરનો ખર્ચો કરવામાં આવશે.

               ઓસ્ટ્રેલિયાઈ અધિકારીઓએ કોરોના વાયરસના પ્રકોપથી બચવા માટે વિત્તીય ઉપાયોને આપી દીધો છે કોરોના વાયરસથી દેશમાં લગભગ ત્રણ દસકાની મંદી જાહેર કરી દેવામાં આવી છે તેમજ બેરોજગારીમાં પણ વધારો થવાની આશંકા જણાઈ રહી છે અને તેને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયાની સરકાર 56 અરબ ડોલરનો ખર્ચો કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:29 pm IST)