Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પ્યાર કરોના..

કોરોના હોય કે ન હોય પ્રેમની મોસમ તો છલકાતી જ રહેતી હોય.મુંબઇના મોટા ભાગના જાહેર સ્થળો ખાલી છે. અને ટ્રેનો બસો પણ ખાલી દોડે છે. પણ મુંબઇના બાંદરા બેન્ડસ્ટેન્ડમાં પ્રેમીપંખીડાઓને કોરોનાનો જરાય ભય હોય એવું લાગતું જ નથી. આનો પુરાવો છે. ગઇ કાલે બેન્ડ સ્ટેન્ડમાં એકમેકમાં ઓતપ્રોત આ યુગલ.

(3:53 pm IST)