Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

ટ્રામમાં ગોળીબારીની ઘટના: એકનું મોત

નવી દિલ્હી: નિંદરલૈંડના  એક શહેરમાં ગોળીબારીની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું  છે તેમજ અન્ય ઘણાબધા લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ઘટના નિંદરલૈંડના ઉતેકટ શહેરમાં બની હતી.

(7:45 pm IST)