Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

પાકિસ્તાનમાં વાયુ સેનાએ લડાકુ વિમાનને રાજમાર્ગ પર ઉતાર્યું

નવી દિલ્હી: પાકિસ્તાન વાયુ સેનાના લડાકુ વિમાનોએ પરિચાલન તૈયારી હેઠળ સોમવારના રોજ રાજમાર્ગથી ઉડાન ભરી અને ત્યાં જ તેને ઉતારી પણ દીધું છે એક અધિકારીક સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભારતીય વાયુ સેનાના આતંકવાદ નિરોધક અભિયાન હેઠળ પાકિસ્તાનન ઘણાબધા વિસ્તારમાં પ્રશિક્ષણ શિવિરને 26 ફેબ્રુઆરીના નિશાન બનાવીને આ કરવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(7:42 pm IST)
  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST

  • ચૂંટણી પહેલા જ મોદીએ ૧ મહિનામાં ૩૬૯૫૬ કિ.મી.નો પ્રવાસ કર્યોઃ ૧૫૮ ઉદ્દઘાટનો કર્યાઃ રોજની ૧૦૦૦ કિ.મીની યાત્રા કરીઃ રોજ પ પ્રોજેકટ લોન્ચ કર્યાઃ જેમાં બિહાર-ઝારખંડમાં ૨૩ અને ગુજરાતમાં ૧૭ પ્રોજેકટનો સમાવેશ થાય છે access_time 3:42 pm IST

  • ‘મૈં ભી ચોકીદાર’માં નવી રણનીતિ :ભાજપ દેશભરના 500 સ્થળે વીડિયો કોન્ફરન્સથી કરશે ચોકીદાર અભિયાનનો પ્રારંભ:વડાપ્રધાને મોદીએ કહ્યું હતું કે હું વડાપ્રધાન નથી પરંતુ દેશનો ચોકીદાર છું:હવે ચોકીદાર રાજનિતી એક બ્રાન્ડ બની :લોકસભા ચૂંટણીમાં ગાજશે મુદ્દો access_time 1:17 am IST