Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

હોટલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવનાર અમેરિકનુ પ્રથમ રાજ્ય બનશે હવાઈ

નવી દિલ્હી: હોટલમાં પ્લાસ્ટિક પર પાબંધી લગાવનાર હવાઈ અમેરિકાનું પ્રથમ રાજ્ય બનશે આ માટેનું ઉદેશ્ય સમુદ્રને પ્રદુષિત કરનાર કચરાને ઓછો કરવાનું છે દેશના ઘણાબધા શહેરોએ પ્લાસ્ટિક ફોર્મ કન્ટેનર પર પાબંધી લગાવી દીધી છે પરંતુ હવાઈ આખા દેશમાં એવું કામ કરવા જઈ રહ્યું છે જેથી તે પ્રથમ રાજ્ય બનશે.

(7:40 pm IST)
  • ભૈયુજી મહારાજ આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો : તેમની સંપતિ હડપવાની હતી યોજના : દવાના નશામાં લખાવી હતી સ્યુસાઈડ નોટ : સેવાદાર વિનાયક અને શરદ આપતા હતા ધમકી : રેપ કેસમાં ફસાવવાની ધમકી આપતા હતા : આરોપીઓ પાસેથી કોરો ચેક મળ્યો access_time 6:04 pm IST

  • ૭૦ વર્ષની એકધારા ''રટણ''ની હવે એકસ્પાયરી આવશેઃ પ્રિયંકા ગાંધીના મોદી સરકાર ઉપર પ્રહારોઃ 'રીપોર્ટ કાર્ડ' સાંભળવામાં સારૂ લાગે છેઃ યુપીમાં ૫ વર્ષમાં કોઇ બદલાવ આવ્યો નથી access_time 3:22 pm IST

  • અમદાવાદના ચમનપુરામાં ડુપ્લીકેટ ઘી ઝડપાયુ બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ઘી વેચવાનું કારસ્તાન : ઝડપાયુ : ક્રાઈમ બ્રાન્ચે ૩.૪૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો access_time 6:04 pm IST