Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ટેક્સાસમાં બોંબ વિસ્ફોટમાં બે ઘાયલ

નવી દિલ્હી: અમેરિકાના ટેક્સાસની રાજધાની ઓસ્ટીનમાં થયેલ બોંબ વિસ્ફોટમાં બે યુવકો ઘાયલ થયા છે સંઘીય જાંચ બ્યુરો એફબીઆઈના 500થી વધુ અધિકારીઓ તપાસના અવસર પર પહોંચ્યા હતા.પોલીસ અધિકારીએ બયાન આપતા જણાવ્યું છે કે બે ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તેમની હાલત ખતરામાંથી બહાર હોવાનું જાણવામાં આવી રહ્યું છે.વિસ્ફોટની વિષે હજુ કોઈ ખાસ માહિતી મળી રહી નથી.

(8:13 pm IST)