Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઇઝરાયલ: હુમલામાં ઘાયલ થયેલ સુરક્ષા ગાર્ડનું મોત

નવી દિલ્હી: ઈઝરાયલમાં એક સંદિગ્ધ ફિલીસ્તીન હુમલાખોરો દ્વારા કરવામાં આવેલ હુમલામાં એક સુરક્ષા ગાર્ડની હોસ્પિટલમાં મોત નીપજ્યું છે ઇઝરાયલ એમ્બ્યુલન્સ સેવાના પ્રવક્તાએ જણાવ્યું કે એક સુરક્ષા ગાર્ડના શરીરમાં ઉપરા ઉપરી ઇજા થવાના કારણે તેની હાલત ખુબજ ગંભીર થઇ ગઈ હતી જેના કારણે તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

(8:13 pm IST)