Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ફિલીપીંસમાં હોટલમાં આગ લાગવાના કારણે 3ના મોત

નવી દિલ્હી: ફિલિપીસની રાજધાની મનિલાની એક હોટલમાં આગ લાગવાના કારણે 3 લોકોના મોત નિપજ્યા છે અને 20થી પણ વધુ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી રહ્યું છે હુમલામાં બે લોકો હજુ સુધી લાપતા છે મનીલાના આપદા પ્રબંધન વિભાગના પ્રમુખ જોની યુ જણાવ્યું છે કે આગ મનિલાની પવૈલીયન હોટલમાં લાગી હતી તે સમયે ઘણા બધા લોકો ત્યાં ઉપસ્થિત હતા.હુમલામાં 3 લોકોના મોત નિપજ્યા છે તેમજ 20થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

(8:17 pm IST)