Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

આ છે સાઉથ આફ્રિકાની સૌથી સુંદર જગ્યા

નવી દિલ્હી: જો તમને એડવેંચર ખુબજ પસંદ છે અને તમે કોઈ દેશની યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો તમે દક્ષિણ આફ્રિકા જઈ શકો છો.અહીંયા તમને હજારો વર્ષો જૂની ગુફા અને એતિહાસિક બિલ્ડીંગો પણ મળી આવશે જેનો તમે ખુબજ આનંદ ઉઠાવી શકશો અને દક્ષિણ આફ્રિકાની યાત્રા પણ ખુબજ વ્યવસ્થિત રીતે કરી શકો છો.જગ્યા આઉટશુંર્નથી 30 કિલોમીટરની દુરી પર આવેલું છે લોકોનું ખુબજ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(8:17 pm IST)