Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

દુનિયાની સામે હવે જાપાન લાવશે સુપ્રીમ બુલેટ ટ્રેન

નવી દિલ્હી: બુલેટ ટ્રેન બાદ જાપાને હવે દુનિયાની સામે સુપ્રીમ બુલેટ ટ્રેન રજૂ કરવા જઈ રહ્યું છે નવી હાઈસ્પીડ બુલેટ ટ્રેનને સેન્ટ્રલ જાપાન રેલવેએ રજૂ કરી છે આવતા મહિના સુધીમાં ટ્રેનનું ટ્રાયલ શરૂ થઇ જશે જાપાનને આશા છે કે 2020 સુધી જનતા માટે ચાલવાની શરૂ કરી દેશે.ટ્રેનની ઘણી બધી ખૂબીઓ જોવા મળી રહી છે.ટ્રેનને જાપાનની રાજધાની ટોક્યોથી શિન ઓસાકા શહેરની વચ્ચે દોડાવવામાં આવશે.

(8:08 pm IST)