Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

જર્મનીની ૧૪ યુનિવર્સિટીમાં હિન્‍દી અભ્‍યાસક્રમ : ખૂબ જ લોકપ્રિય

બીબીસીના એક અહેવાલ મુજબ જર્મનીના લોકોને હિન્‍દી ભાષા એટલી બધી ગમે છે કે અહીં ૧૪ યુનિવર્સિટીઓમાં આજે હિન્‍દી શીખવવામાં આવી રહેલ છે.

(12:58 pm IST)