Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

ટાઈમ્સ યુનિવર્સીટીની યાદીમાં દુનિયાના 100 શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલયોમાં 11 ભારતીય સંસ્થાઓનો સમાવેશ

નવી દિલ્હી:ટાઈમ્સ યુનિવર્સીટીની યાદીમાં ભારતીય વિશ્વવિદ્યાલયોનો એક વાર ફરીથી ડંકો વાગી ગયો છે ટાઈમ્સ હાયર એજ્યુકેશન ઇમર્જિંગ ઇકૉનૉમીજ  યુનિવર્સીટીની યાદીમાં 2020માં 11 ભારતીય વિશ્વવિદ્યાલયોએ જગ્યા બનાવી લીધી છે એક રેકોર્ડ છે વિશ્વની ઉભરતી અર્થવ્યવસ્થાવાળા દેશોમાં ભારતીય યુનિવર્સીટીનું પ્રદર્શન  વર્ષે ખુબજ સારું રહ્યું હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

  દુનિયાની ઉભરતી અર્થવ્યવસ્થાઓના 533 વિશ્વવિદ્યાલયોની યાદીમાં  ભારતીય વિશ્વવિદ્યાલયોએ જગ્યા મેળવી લીધી છે ટોપ 100માં ભારતથી આગળ ચીન છે જેના 30વિશ્વવિદ્યાલયો યાદીમાં છે. મંગળવારના રોજ સાંજના સમયે લંડન પણ યાદીમાં 47 દેશોમાં જોડાયો હોવાનું માલુમ પડી રહ્યુ છે.

(6:39 pm IST)