Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

મિસ્ત્ર:3900 કિલોગ્રામ ગેરકાનૂની ડ્રગ તસ્કરીનો ભાંડો ફૂટ્યો

નવી દિલ્હી:મિસ્ત્રના અધિકારીઓએ મંગળવારના રોજ દેશમાં ગેરકાનૂની રીતે ડ્રગની તસ્કરી કરવાની ઘટનાનો ભાંડો ફોડી દીધો છે. મિસ્ત્રમાં આંતરિક ઘટનામાં મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાજધાની કાહિરાના ઉત્તરમાં  અલેકઝેન્ડ્રિયામાં નાર્કોટિક્સ કંટ્રોલના સામાન્ય પ્રશાસને 3900 કિલોગ્રામ પ્રતિબંધિત જથ્થાને ઝડપી પાડ્યો છે.

   મંત્રાલયે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તસ્કરી પાછળ કોનો હાથ છે તેની તપાસ ચાલી રહી છે અને  કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

(6:37 pm IST)