Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

આતો ગઝબ થઇ ગયું: માલિકની વીંટી ગલી ગયું આ નાનું એવું ડોગીનું બચ્ચું

નવી દિલ્હી:આફ્રિકાની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે જ્યાં એક ડૉગીએ પોતાના માલિકની સગાઈની વીંટી ગળી ગયું છે આ શ્વાનનું નામ પેપર છે તે વેલી ફાર્મ એનિમલ હોસ્પિટલમાં સારવાર અર્થે છે હોસ્પિટલ વિભાગે આ શ્વાનના ફોટો સાથે એક ફોટો શેર કર્યો છે જેમાં આ શ્વાન વીંટી ગળી ગયું હોવાનું માલુમ પડી રહ્યું છે.

           મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર આ ઘટનાના ફોટો ને વિડીયો હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે જેમાં મહિલાની સગાઈની વીંટી તેમનો શ્વાન ગળી ગયો છે જેની જાણ હોસ્પિટલમાં થયેલ સારવાર બાદ થઇ હોવાનું માલુમ પડી રહ્યું છે ફેસબુક પર વાયરલ થયેલ આ ફોટોને ઘણાબધા લોકોએ લાઈક કરી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:18 pm IST)