Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

અફઘાનિસ્તાનના આતંકવાદીઓએ ન્યાયાધીશની હત્યા કરતા અરેરાટી

નવી દિલ્હી:તાલિબાની આતંકવાદીઓએ પશ્ચિમી હેરાન પ્રાંતમાં એક પ્રાઈમરી અદાલતના ન્યાયાધીશની હત્યા કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે એક સ્થાનિક અધિકારીઓદ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

                 વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તાલિબાની આતંકવાદીઓએ શિંદયે વિસ્તારમાં જંજીલ જિલ્લામાં સોમવારના રોજ મધ્યરાત્રીએ અબ્દુલ રહીમ આજીમીની ગોળીમારને હત્યા કરી દીધી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)