Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બ્રિટીશ સંસદએ કહ્યું ''ડિજીટલ ગૈંગસ્ટર'' ની જેમ વ્યવહાર કરે છે ફેશબુક

 બ્રિટીશ સંસદની એક સમિત દ્વારા બનાવવામાં આવેલ એક રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફેસબુક ડિજીટલ ગૈંગ સ્ટરની જેમ વ્યવહાર કરે છે. રીપોર્ટ મુજબ કંપનીએ જાણી જોઇને નિજતા અને પ્રતિસ્પર્ધા સંબંધિ નિયમ તોડયા. આ રીપોર્ટમાં ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગ પર સંસદી સમિતિની સામે રજૂ ન હોવાને લઇ સંસદની અવમાનનો પણ આરોપ લગાવ્યો ે છે.

(11:19 pm IST)