Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

ઘર તેમજ ઓફિસને વાયુ પ્રદૂષણથી બચાવશે આ સ્માર્ટ દરવાજો

નવી દિલ્હી: વર્તમાન સમયમાં વાયુ પ્રદુષણની સમસ્યા ખુબજ વધતી જોવા મળી રહી છે લોકો રસ્તા પર તેમજ પોતાના ઘરમાં અને ઓફિસમાં ચોખ્ખો શ્વાસ નથી લઇ શકતા વધતા વાયુ પ્રદૂષણના કારણે ઘણીબધી બીમારીનો સામનો કરવાની નોબત આવી છે  પરંતુ તેના બચાવમાં એક નવા દરવાજાની શોધ કરવામાં આવી છે.વૈજ્ઞાનિકોએ એક સ્માર્ટ દરવાજાની શોધ કરી છે જેની મદદથી વાયુ પ્રદૂષણથી બચી શકાય છે.

(5:49 pm IST)
  • ભરૂચ એસ.ઓ.જી પોલીસે બી ડિવિઝન પોલીસ મથક ની હદ માંથી કોલ સેન્ટર ઝડપી પાડ્યું :પોલીસે ઝડપી પાડેલા સાત જેટલા ઈસમો અમદાવાદ ના રહેવાસી :પોલીસે કાર સહિત સાધન સામગ્રી ઝડપી પાડી. access_time 4:29 pm IST

  • ટ્રીપલ તલાક : ફરી વટહુકમ લાવવા તૈયારી : બજેટ સત્રમાં બિલ પસાર થઇ શકયું ન્હોતું : સાંજે કેબિનેટ આપશે મંજુરી access_time 4:11 pm IST

  • રાજકોટ મનપાના ભાજપના તમામ 40 કોર્પોરેટરો આતંકી હુમલાના શહીદોના પરિવારજનોને સહાય કરશે :એક મહિનાનો પગાર આપશે access_time 9:49 pm IST