Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

બહેનના ફ્રિઝરમાંથી મળી 18 વર્ષીય યુવકની લાશ

નવી દિલ્હી: ક્રોએશિયાની  એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંયા છેલ્લા 18 વર્ષથી  એક ગૂમ થયેલ યુવકની લાશ તેની બહેનના ફ્રિજરમાંથી મળી આવી છે એક સરકારી  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  ઉતરી ક્રોએશિયામાં સુબોટિકાના એક ઘરમાંથી વિદ્યાર્થીની લાશ મળી આવી છે. 2000માં ગૂમ થયેલ યુવકની લાશ તેની બહેનના ફ્રીજમાંથી મળી આવી હતી આ  યુવતીની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(5:51 pm IST)