Gujarati News

Gujarati News

News of Tuesday, 19th February 2019

4600 રૂપિયામાં ભાડાની વીંટી લઇ ગર્લફ્રેંડને પ્રપોઝ

નવી દિલ્હી: બોયફ્રેન્ડ માટે  કોઈ પણ યુવતીને વીંટી આપીને  પ્રપોઝ કરવું એ સામાન્ય બાબત બની ગઈ  છે પરંતુ બ્રિટેનમાં એક યુવકે એવી રીંગથી  પોતાની મિત્રને પ્રપોઝ  કર્યું છે જેના વિષે જાણીને સહુ  કોઈના હોશ ઉડી જાય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  લંડનમાં મિત્રને પ્રપોઝ કરવા માટે  યુવકે 4600 રૂપિયાની હાથની રિંગ ભાડે  લીધી હતી.

(5:47 pm IST)