Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

હવે સાઉદી અરબમાં મહિલાઓને મળી આ કામ માટે આઝાદી

નવી દિલ્હી: દુનિયામા  મહિલાઓનું વર્ચસ્વ હવે દરેક જગ્યાએ સ્વીકારવામાં આવી રહ્યું છે ને ખાડી દેશોમાં પણ હવે આવું થઇ રહ્યું છે. સાઉદી અરબમાં હવે મહિલાઓ તેમની ઈચ્છાથી પોતાનો વ્યવસાય ઉભો કરી શકે છે.આ માટે તેમને તેના પતિ કે પિતા અથવા પુરુષ કોઈ પણ સંબંધીની પરવાનગી લેવાની જરૂર નથી.સાઉદી અરબ સરકારે તેમની નીતિ વ્યાપકમાં બદલાવ કરીને આ નિર્ણયને જાહેર કર્યો છે.

(6:56 pm IST)