Gujarati News

Gujarati News

News of Saturday, 19th January 2019

પાકિસ્તાનમાં ધાર્મિક સંગઠન વિરોધમાં મહિલાઓની સાયકલ રેલી યથાવત

નવી દિલ્હી: શનિવારના રોજ એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું  પાકિસ્તાનની પહેલી મહિલા સાયકલ રેલી ધાર્મિક સંગઠનોની ધમકીઓ બાદ સ્થગિત કરવી પડી સંગઠનોનું કહેવું છે કે આ રેલી અશ્લીલતા ફેલાવશે મહિલાઓએ આ રેલીનું આયોજન અધિકારીઓ માટે કામ કરનાર સંગઠન વિરુદ્દ્ધ શાંતિ રેલીનું આયોજન કર્યું હતું જે પેશાવરના  હયાતાબાદથી શરૂ  કરવામાં આવ્યું હતું.

(6:30 pm IST)