Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

પ૪ વર્ષના ઓસ્‍ટ્રેલિયન શખ્‍સ પર મગરમચ્‍છએ કર્યો હુમલોઃ આંખોમાં અંગૂઠો નાખી બચ્‍યો

માછલી પકડવા ગયેલ ઓસ્‍ટ્રેલિયાના પ૪ વર્ષીય વાઇલ્‍ડ લાઇફ રેંજર પર રવિવારના એક ૯ ફૂટ લાંબા મગરમચ્‍છએ હુમલો કર્યો હતો.

શખ્‍સએ જણાવ્‍યું કે એને મગરમચ્‍છની સાથે કુસ્‍તી કરવી પડી અને તેની આંખમાં અંગુઠો નાખવો પડયો. કારણ મગરમચછના શરીર પર તે એકમાત્ર નાજુન જગ્‍યા હતા.  રેંજરના હાથ અને પગ માં ઉંડા ઘા પડયા છે.

(11:48 pm IST)