Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

બિડન આનાથી થોડા સારા છેઃ કોરિયા દ્વારા ઉન્‍માદી કુતા કહેવા પર ટ્રમ્‍પની પ્રતિક્રિયા

     ઉતર કોરિયા દ્વારા પૂર્વ અમેરિકી ઉપ રાષ્‍ટ્રપતિ અને આગામી રાષ્‍ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર જો બિડનને ઉન્‍માદી કુતા કહીને બોલાવવા પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ ટવિટ કર્યુ છે કે બિડન સૂસ્‍ત અને થોડા ઢીલા ભલે હોય પણ ઉન્‍માદી કુતા નથી.

     એમણે લખ્‍યું તે થોડાક સારા છે, હુ એકમાત્ર જે આપને ત્‍યાં લઇ જઇ શકુ છું જયાં તમારે હોવું જોઇએ.

        ઉતર કોરિયાએ એમ પણ કહેલ કે બિડનની ડંડાથી માર મારી હત્‍યાર કરી દેવી જોઇએ.

(10:07 pm IST)