Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ઓએમજી પોતાના સ્વાર્થ ખાતર આ યુવકે પોતાના માતા-પિતાના હાડકાનો સોદો કર્યો

નવી દિલ્હી: એક કળિયુગી પુત્રએ પોતાના સ્વાર્થ ખાતર પોતાના માતા-પિતાના હાડકાનો સોદો કરી દીધો હોવાની ખબર હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ સામે આવી રહી છે દીકરાએ પોતાનો બાઇકનો શોખ પૂર્ણ કરવા માટે પોતાના મૃતક માતા-પિતાના હાડકાને વેચવાનો નિર્ણય કરી લીધો હતો.

                              આફ્રિકાના મહાદ્વીપના દક્ષિણમાં આવેલ મોજાબીકનાં નામપુલામા ઘટના બની છે. યુવક જયારે પોતાની બાઈક લેવા માટે  પોતાના માતા પિતાના હાડકા માટે કબરને ખોદી રહ્યો હતો ત્યારે તેમની રંગે હાથે ધરપકડ કરવામાં આવી છે

(6:20 pm IST)