Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

હોંગકોંગ યુનિર્વસીટી બની સમરાંગણ

પોલીટેકનીક યુનિર્વસીટી ઉપર રવિવારે પ્રદર્શનકારીઓએ પોલીસ ઉપર પથ્‍થરમારો કર્યો હતો. પ્રદર્શનકારીઓના છોડાયેલ તીરથી પોલીસકર્મી ઘાયલ થયા બાદ આસુ ગેસ છોડવામાં આવેલ.  યુનિર્વસીટીના મેદાનમાં વેરવીખેર વસ્‍તુઓ જોઇ શકાય છે.

(2:19 pm IST)