Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કેલિફોર્નિયામાં વિનાશક આગથી મૃત્યુઆંક 70ને વટાવી ગયો :1 હજારથી વધુ લોકો ગૂમ :

કેલિફોર્નિયામાં 10 દિવસ અગાઉ લાગેલી ભીષણ આગનો શનિવાર સુધી મૃતકાંક 70ને વટાવી ગયો છે. 1011 લોકો હજુ પણ ગુમ છે જેમને શોધવામાં 450થી વધુ રાહતકર્મીઓ પ્રયાસ કરી રહ્યા છે. કેલિફોર્નિયાના ઈતિહાસની આ સૌથી ભીષણ આગથી એક લાખ 42 હજાર એકર જંગલ ખાક થઈ ચૂક્યું છે. બ્રિજ, ફાર્મહાઉસ સહિત 12 હજાર ઇમારતો ખાક થઇ ચૂકી છે.

(10:46 pm IST)