Gujarati News

Gujarati News

News of Sunday, 18th November 2018

કોન્ટેકટ લેન્સ દ્વારા સુગરલેવલ માપવાના પ્રોજકેટને અલ્ફાબેટ રોકી રહી છે.

 અલ્ફાબેટના રીસર્ચ ઓર્ગેનાઇઝેશન વેરીલીને કહ્યુ કે તે  ડાયાબીટીશ પીડીતોમાં સુગરનું લેવલ જાણવા માટે કોન્ટેકટ લેન્સ પ્રોજેકટ પર સંશોધન અટકાવી દીધુ છે. આ પ્રોજેકટનો હેતુ કોન્ટેકટ લેન્સમાં લાગેલા નાના સેન્સર દ્વારા આંસુમા સુગર લેવલ માપવાનો હતો. વેરીલીને પ્રોજેકટ રોકવા માટે ડેટામાં સતત કાર્યવાહીની ખામીનું કારણ આપેલ છે.

(1:42 pm IST)