Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

યૂએસમાં કારમાં બેહોશ શખ્‍સને ટ્રેનની હડફેટ આવવાની થોડી સેકન્‍ડ પહેલા અફસરએ બચાવ્‍યો

અમેરિકામા એક પેટ્રોલિંગ ઓફીસરએ બુધવારના ટ્રેનની હેડફેટે આવતા પહેલા થોડી સેકન્‍ડ પહેલા એક વ્‍યકિતને તેમની કારમાંથી બહાર કાઢી લીધેલ. જેનો વિડીયો વાયરલ થયો છે.

વિડીયોમાં  ઓફીસર પાટા પર ફસાયેલી કારમાં બહોશ પડેલા ડ્રાઇવરને બચાવતા જોવા મળ્‍યો છે. તેમા ડ્રાઇવર અને ઓફીસરને કોઇ ઇજા નથી થઇ. ઓફીસરએ કહ્યું હુ ફકત મારુ કામ કરી રહ્યો હતો.

(11:51 pm IST)