Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

કદાચ અમેરિકા પાસે તમારાથી બેહતર રાષ્‍ટ્રપતિ છેઃ ફ્રાંસમા બેરોજગારી પર ટ્રમ્‍પની ટિપ્‍પણી

અમેરિકા અને ફ્રાંસમાં બેરોજગારી દરની તુલના કરી રહેલ એક ફ્રાન્‍સના પત્રકારના સવાલ પર અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમપએ કહ્યું છે કે કદાચ અમારી પાસે તમારાથી બેહતર રાષ્‍ટ્રપતિ છે.

ફ્રાંન્‍સીસ પત્રકારએ પુછયું હતુ કે આપની પાસે અમેરિકામા  બેરોજગારીનો દર ખુબ જ ઓછો છે. અને અમારી પાસે ફ્રાન્‍સમાં બેરોજગારીનો દર ખૂબ જ ઉંચો છે આવું કેમ

(11:29 pm IST)