Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

દિવાળી પર કેપ ટાઉનમાં ફટાકડવા ફોડવા માટે જગ્યા નક્કી કરવામાં આવી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે ફટાકડા ફોડવા માટે કેપ ટાઉનમાં માત્ર એક જગ્યા નિર્ધારિત કરવામાં આવી છે શહેરના નિકાય અધિકારીઓએ છેલ્લા અઠવાડિયાથી આ નિર્ણયને લીધો હોવાનું માલુમ પડી રહ્યું છે કે એક અધિકારીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  હિંદુ સમુદાયના સભ્યો અને દક્ષિણ આફ્રિકા હિંદુ મહાસભાની તરફથી કાનૂની ચેતવણી અને  ધમકી પણ આપવામાં આવી છે.

     કેપ ટાઉનની સુરક્ષા તેમજ સંરક્ષા માટે મેયર સહીત સમિતિના સબ્યો જે પી સ્મિથે  ઘોષણા કરી છે કે લોકોને ફટાકડા ફોડવા માટે સ્ટેડિયમનો એક મોટો વિસ્તાર આપવામાં આવશે.

(6:40 pm IST)