Gujarati News

Gujarati News

News of Friday, 18th October 2019

એક પણ સેકેંડ રોકાયા વગર સતત 20 કલાક સુધી હવામાં ઉડશે આ ફ્લાઇટ: દુનિયાની સૌથી લાંબી યાત્રા થશે

નવી દિલ્હી: એક પણ સેકેંડ રોકાયા વગર લગભગ 20 કલાક સુધી હવામાં દુનિયાની સૌથી લાંબી યાત્રા આ પ્લેન દ્વારા કરવામાં આવશે ઓસ્ટ્રેલિયાએ આ વસ્તુ સત્ય સાબિત કરી દીધી છે  સિડનીથી કતાસ એરવેજે આવું કરવા જઈ રહી છે આ એરવેઝ દુનિયાની સૌથી લાંબી દુરીની યાત્રા માટે  પોતાના એક વિમાનનું પરીક્ષણ કરવા જઈ રહી છે.

       શુક્રવારના રોજ દુનિયાના સૌથી લાંબી દુરીની યાત્રા માટે આ ટેસ્ટ ફ્લાઇડ  નીકળશે આ દરમ્યાન આ ફ્લાઇટ લગભગ 20 કલાક સુધી રોકાયા વગર પોતાનો સફર પૂર્ણ કરશે તેવું જાણવામાં આવી રહ્યું છે આ ઉડાન રાત્રે લગભગ 9 વાગ્યે અમેરિકી મેગોપોલીસના ન્યૂયોર્કથી ભરવામાં આવશે। આ દુનિયાની સૌથી લાંબી દુરીની ફ્લાઇટ છે. જે સતત 20 કલાક સુધી હવામાં ઉડાન ભરશે.

(6:36 pm IST)
  • અંતરિક્ષમાં નવા ઇતિહાસનું સર્જન : સૌપ્રથમવાર NASA એ મોકલેલી 2 મહિલાઓએ સ્પેસ વોક કર્યું : મહિલા અંતરિક્ષયાત્રી ક્રિસ્ટિના કોચ અને જેસિકા મીરના નામે નવો વિક્રમ નોંધાયો access_time 8:19 pm IST

  • સરદાર પટેલની તસ્વીરો લગાડવા ગૃહખાતાનો આદેશ : ગૃહ મંત્રાલય દ્વારા તમામ પોલીસ અને સેન્ટ્રલ સિકયુરિટી દળોને દેશભરમાં તેમની ઓફિસમાં દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલની તસવીર લગાડવા આદેશ આપ્યા છે access_time 11:30 am IST

  • બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં દાખલ : લીવરની સમસ્યાને કારણે છેલ્લા ત્રણ દિવસથી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : અહેવાલ મુજબ અમિતાભ બચ્ચનને મંગળવારે બપોરે બે વાગ્યે હોસ્પિટલ લઇ જવાયા છે : હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમમાં બિગ બીની સારવાર access_time 1:07 am IST