Gujarati News

Gujarati News

News of Thursday, 18th October 2018

આ દેશમાં મળી મહિલાઓને આ અનુમતિ

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના સૌથી વધારે રૂઢિવાદી મનાતા પ્રાંતમાં જનાર કિસલેન્ડના જનપ્રતિનિધિઓ સદીઓથી જુના નૈતિકતાના કાનૂનને બદલીને મહિલાઓને ગેરકાયદેસર રીતે ગર્ભપાત કરાવવા માટેની અનુમતિ આપી દીધી હોવાનું જણાઈ રહ્યું છે કે આ કાનૂને બદલાવવા માટે લગભગ પાંચ દસકાથી આંદોલન ચાલી રહ્યું હતું પ્રાંતના વિધાયકોએ જણાવ્યું છે કે 50 વોટના મુકાબલાથી 41 વોટથી આ કાનૂને ખત્મ કરવામાં આવ્યો છે અને હવે નવા કાનૂન હેઠળ 22 સપ્તાહ સુધી મહિલા ભૃણનો ગર્ભપાત કરાવી શકે છે.

(6:04 pm IST)